હસવાની મનાઈ March 25, 2008
Posted by pravinash in : હાસ્ય રસ , trackback નાનપણમા હું અને મારો ભાઈ ખૂબ ઝઘડતા. અમને
બંનેને ઉંદર બિલાડી જેવો પ્રેમ એમ મારી મમ્મી કહેતી.
કિંતુ મારો ભાઈ મને જાડી કહે તે સામે મને ખૂબ વાંધો રહેતો. જોકે
મોટા થયા અને પરણ્યા પછી તે ખૂબ વહાલું લાગતું.
એકવાર મિજબાનીમા ગયા હતા. હું તેનાથી દૂર હતી. તેણે મને
કોઈ ન સાંભળે તેમ જાડી કહીને બોલાવી.
ત્રણ જણાએ તેની સામે જોયું.————


Powered By
Comments»
no comments yet - be the first?