મન માનસ અને મનન
ચિંથરે વીંટ્યુ રતન
સારા ગુણાંક મેળવવા અને કોલેજોમા ભણી આગળ જીવનમા કશું કરી દેખાડવાની
તમન્ના માત્ર તવંગરોના બાળકની જાગીરદારી નથી. મારા આશ્ચર્યનો અવધિ કાબૂમા ન
રહ્યો જ્યારે જાણવા પામી કે જ્યારે એક સાંધતા તેર ટૂટે એવા પરિવારની નેહા ૧૨મા
કભી અલવિદા ના કહના
આજ પછી  મળીશ પણ તેમા નિયમિતતા કેટલી હશે તેનો
અંદાઝ નથી. જ્યારે પણ અવસર સાંપડશે તો એ તક  વહેલી
ઝડપી લેવામા પાછી પાની નહી કરુ.
'અલવિદા' નથી કહેતી. કારણ હું આપણા ભારતમા એકથી દોઢ
સીતા વનમા શામાટે ગઈ?
જામેલી હતી. વાતમાંથી વાત નિકળતા એક ભાઈને તુકો સુઝ્યો. કહે કે મારા વિચારમા 'સીતા
વનમા ગઈ કારણ તેને "ત્રણ" સાસુઓ હતી. સીતાને થયું કે ત્રણ ત્રણ સાસુઓ સાથે
રહેવું તેના કરતાં તો 'વનવાસ અને વલ્કલ સારા
પુત્રી —પિતા
જગતપિતા વિષે માત્ર સાંભળ્યું છે.
પિતાજી તમને તો હરપળે પામી છું
તમારી આંખોમાંથી છલકાતો પ્યાર ----
તમારી વાણીમાંથી નિતરતો સ્નેહ------
તમારા સ્પર્શથી ઉતપન્ન થતાં સ્પંદનો--------
તમારા વર્તનદ્વારા અનુભવાતી લાગણીઓ-------
કઈ વાત પર લખું.
પિતાજી જેવો ભારે ભરખમ શબ્દ ન વાપરતા
'મોટાભાઈ'નું હુલામણું સંબોધન કરતી. તેમની
પુત્ર– પિતા
જગત પિતા વિષે સાંભળ્યું છે.
આપતો સાક્ષાત અનુભવાયા છો.
આજે  ગેરહાજરીમા પણ તમે હાજર છો.
સારું— નરસું
સારું  શું  ને  નરસુ  શું
એ  બંનેમાં  વચલું શું
સારુ, સારુ  ત્યાં સુધી
જ્યાં  બને મન માન્યું
સારુ  બને  નરસુ  જ્યારે
જ્યાં  અણમાન્યું પિરસ્યું
સારુ  નરસુ  કશું નથી
સંજોગોનું  છે  માર્યું
આંખો  ખોલે ભ્રમ ભાંગે
વાદળ  પ્રેમનું  વરસ્યું
સારા  નરસાની  ઉલઝનમા
જીવનનો નાટ્યમંચ
જીવન  વીતી  ગયું  જીવન  જીવવા  મથતી
જીવનના  રંગમંચ  ઉપર  ભાગ  ભજવતી
ભાનભૂલીને  રાચી  ઉઠી  પાત્રને  લજવતી
જીવન  ખેલ  સમજી  ખેલદિલીથી   રમજે
હાર મળે યા જીત 'અંચાઈ' વગર  ખેલજે
જીવન વાટ વાંકી  ચૂકી ખાડાટેકરાવાળી
સાચવીને  ડગ દે આંગળી ઈશની  ઝાલી
ગોદ દગો
એ જ સૃષ્ટિમા જો કોઈ અસહ્ય વર્તન હોય તો તે 'દગો' છે.
'ગોદ' જેવી શિતળતા હિમાલયમા પણ નથી.
'દગા' જેવું અપકૃત્ય શબ્દકોષમા નથી.
'ગોદ'મા પરમ શાંતિનો અહેસાસ છે.
'દગો' કોઈનો સગો નથી.
'ગોદ' પામનાર તેની ભાવના અને લાગણી જાણે છે.
અસ્તિત્વ
તુજમા  છે  એ  મુજમા  છે
મારા  જીવનના વૃક્ષનું  એ
બીજ  તારા  અસ્તિત્વમા છે
મા, બાળકને જન્મ આપે છે. જીગરનો એ ટુકડો છે. એ બાળક દિકરો
હોય કે દિકરી એ મહત્વનું નથી, માતાના ઉદરેથી અવતરી એ સંસારના
અસ્તિત્વ
તુજમા  છે  એ  મુજમા  છે
મારા  જીવનના વૃક્ષનું  એ
બીજ  તારા  અસ્તિત્વમા છે
મા, બાળકને જન્મ આપે છે. જીગરનો એ ટુકડો છે. એ બાળક દિકરો
હોય કે દિકરી એ મહત્વનું નથી, માતાના ઉદરેથી અવતરી એ સંસારના