અરે ખરેખર July 4, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , add a commentમનિષાઃ તું મને પરણીશ તો સોનાનો સૂરજ ઉગશે.
મનિષઃ ના, ના મારા માનવામાં નથી આવતું.
મનિષાઃ હા સાચું કહું છું.
મનિષઃ લગ્ન પછી ખૂબ થાકી જતો.
ઍકવાર હિંમત જતાવીને મનિષાને
લગ્ન પહેલાંની વાત યાદ કરાવતા.
મનિષાઃ હસતા હસતાં કહે એતો મારા માટે
સોનાનો સૂરજ ઉગવાની વાત હતી


Powered By